Gujarat Vidhva Sahay Yojana 2024 : વિધવા સહાય યોજના 2024, ગુજરાતની તમામ વિધવા લાભાર્થીઓને મળશે વાર્ષિક રૂ 15,000 ની સહાય

Gujarat Vidhva Sahay Yojana 2024 : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત દ્વારા સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે હેતુથી આ વિધવા સહાય યોજના શરુ કરી છે.

Gujarat Vidhva Sahay Yojana 2024

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 2363 કરોડની જોગવાઇ વિધવા બહેનોને મળશે વાર્ષિક રૂ 15,000 ની સહાય, જેથી આવી વિધવા મહિલાઓને દર મહિને
રૂપિયા 1250 ની સહાય મળશે. તેનાથી મહિલાઓને કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે અને તેઓ આત્મનિર્ભર બની જશે.

આ પણ ખાસ વાંચો:

Vahali Dikri Yojana 2024 : વ્હાલી દિકરી યોજના 2024, હવે ગુજરાતની તમામ દીકરીઓને મળશે રૂ. એક લાખ દસ હજારની સહાય

GSEB Duplicate Marksheet 2024 : ધોરણ 10 અને 12 બોર્ડની માર્કશીટ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી , આ રીતે ફરી માંગવો ઘરે બૈઠા માર્કશીટ

વિધવા સહાય યોજના 2024 : જરૂરી ડોક્યુમેન્ટની યાદી

વિધવા સહાય યોજના 2024 હેઠળ લાભ મેળવતી તમામ મહિલાઓ માટે નીચેના દસ્તાવેજો હોવા ફરજિયાત છે.

  • વિધવા અરજદારના પતિના મરણનો દાખલો
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારના રેશનકાર્ડની નકલ 4.
  • અરજદારના આવક પ્રમાણપત્ર
  • અરજદારનું ઉંમર પ્રમાણપત્ર
  • અરજદાર પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
  •  અરજદારના બેંક ખાતાની નકલ
  • અરજદારનો મોબાઇલ નંબર

વિધવા સહાય યોજના માટે પાત્રતા

  • આ મફત સિલાઈ મશીનનો લાભ મેળવવા માટે, લાભાર્થી મહિલા ભારતીય નાગરિક હોવી આવશ્યક છે. 
  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.

ગુજરાત વિધવા સહાય યોજના 2024 માટે કેવી રીતે અરજી કરશો

  • ગુજરાતમાં આવી વિધવા મહિલાઓ કે જેઓ આ યોજના માટે અરજી કરવા પાત્ર છે અને આ યોજનાનો લાભ મેળવવા માંગે છે, તો તેઓ નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને સરળતાથી વિધવા સહાય યોજના માટે અરજી કરી શકે છે. 
  • હવે તમારે આ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે. જેમ કે સ્ત્રીનું નામ, જન્મ તારીખ, સરનામું, જાતિ, આવક વગેરે ફોર્મમાં વિગતો ભરવાની રહેશે 
  • આ પછી તમારે સંબંધિત ઓફિસમાં જઈને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. 
  • હવે ત્યાંના સ્ટાફ દ્વારા તમારા ફોર્મ અને દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી, વિધવા સહાય યોજના હેઠળની અરજી સ્વીકારવામાં આવશે.

જે પણ વિધવા મહિલા આ યોજનાનો લાભ લેવા ઇચ્છતી હોય તો તે બેહનો પોતાની ગ્રામ પંચાયત કે મામલતદાર શ્રી ની કચેરી મુલાકાત લઈ અને આ યોજના નું ફોર્મ ભરી યોજના નો લાભ લઈ શકે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment