GSEB Duplicate Marksheet 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા હવે ધોરણ -10 અને ધોરણ -12 ની તમારી ખોવાયેલ ગયેલ માર્કશીટ ફરી મેળવવા માટે ડુપ્લીકેટ માર્કશીટ આપવાનું શરુ કરેલ છે જે તમે ઘરે બૈઠા મંગાવી શકો છો.
GSEB Duplicate Marksheet 2024
ગુજરાત રાજયના વિવિધ જિલ્લાઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉપરોક્ત ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે ગાંધીનગર આવવું પડતું હતું જેમાં તેમના સમય અને નાણાં ખર્ચ થતો હતો હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લાખો વિદ્યાર્થીઓના પરિણામોનું રેકોર્ડ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. ઓનલાઈન પ્રક્રિયાનું ઉદ્ઘાટન માનનીય શિક્ષણ, તા. પ્રધાન ભુપિંદરસિંહ ચુડાસમાના પ્રમાણપત્રોમાં કરવામાં આવ્યું છે.
આ પણ ખાસ વાંચો:
ધોરણ 10 અને ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ 2024 : જરૂરી ડોક્યુમેન્ટની યાદી
ધોરણ 10 અને ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ 2024 માટે નીચેના દસ્તાવેજો હોવા ફરજિયાત છે.
- ધોરણ 12 10મી/12મીનું હોલ ટિકિટ
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વગેરે)
- વિધાર્થીના જન્મનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, વગેરે)
- ફી ચૂકવણીની રસીદ
GSEB Duplicate Marksheet Online
- સૌ પ્રથમ તમારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની ઓફિશિયલ વેબસાઈટ https://www.gseb.org/ ની વિઝિટ કરો
- તમારી સ્ક્રીન પર “Online Services” ટેબ પર ક્લિક કરો અને “Duplicate Marksheet/Certificate” પસંદ કરો.
- ફોર્મમાં માંગેલ માહિતી દાખલ કરો અને જરૂરી દસ્તાવેજની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
- હવે તમારે ફી ની ચૂકવણી કરવાની રહેશે
- હવે તમારી અરજી સબમિટ કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો