GSEB Duplicate Marksheet 2024 : ધોરણ 10 અને 12 બોર્ડની માર્કશીટ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી , આ રીતે ફરી માંગવો ઘરે બૈઠા માર્કશીટ
GSEB Duplicate Marksheet 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા હવે ધોરણ -10 અને ધોરણ -12 ની તમારી ખોવાયેલ ગયેલ માર્કશીટ ફરી મેળવવા માટે ડુપ્લીકેટ માર્કશીટ આપવાનું શરુ કરેલ છે જે તમે ઘરે બૈઠા મંગાવી શકો છો. GSEB Duplicate Marksheet 2024 ગુજરાત રાજયના વિવિધ જિલ્લાઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉપરોક્ત ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા … Read more