Gujarat Vidhva Sahay Yojana 2024 : વિધવા સહાય યોજના 2024, ગુજરાતની તમામ વિધવા લાભાર્થીઓને મળશે વાર્ષિક રૂ 15,000 ની સહાય
Gujarat Vidhva Sahay Yojana 2024 : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત દ્વારા સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે હેતુથી આ વિધવા સહાય યોજના શરુ કરી છે. Gujarat Vidhva Sahay Yojana 2024 ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 2363 કરોડની જોગવાઇ વિધવા બહેનોને મળશે … Read more