Tracror sahay Yojana 2024 : ટ્રેક્ટર ખરીદવા સહાય યોજના માટે અરજી કરવાનું શરૂ , જુઓ અરજી કરવાની સંપૂર્ણ માહિતી

Tracror sahay Yojana 2024 : નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ખેડૂત મિત્રો ને આત્મનિર્ભર બનાવવા માટે ટ્રેક્ટર ખરીદવા સહાય યોજના શરૂ કરવામાં આવી છે . આ યોજના હેઠળ સરકાર તમામ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવા સહાય આપવામાં આપશે. જેથી કરીને ખેડૂતો પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે અને આત્મનિર્ભર બની શકે.

Tracror sahay Yojana 2024

ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર દ્વારા ખેતી કરીને પોતાના સમયનો સદ્ઉપયોગ કરીને સારી આવક મેળવી શકે તે માટે સરકાર દ્વારા ટ્રેક્ટર યોજના શરૂ કરવામાં આવી છે. તેનાથી ખેડૂત મિત્રોને કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે અને તેઓ આત્મનિર્ભર બની જશે.

આ પણ ખાસ વાંચો:

Gujarat Vidhva Sahay Yojana 2024 : વિધવા સહાય યોજના 2024, ગુજરાતની તમામ વિધવા લાભાર્થીઓને મળશે વાર્ષિક રૂ 15,000 ની સહાય

Vahali Dikri Yojana 2024 : વ્હાલી દિકરી યોજના 2024, હવે ગુજરાતની તમામ દીકરીઓને મળશે રૂ. એક લાખ દસ હજારની સહાય

ટ્રેક્ટર ખરીદવા સહાય યોજના યોજના 2024 : જરૂરી ડોક્યુમેન્ટની યાદી

ટ્રેક્ટર ખરીદવા સહાય યોજના હેઠળ લાભ મેળવતી તમામ મહિલાઓ માટે નીચેના દસ્તાવેજો હોવા ફરજિયાત છે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારના મૂળભૂત સરનામાનો પુરાવો
  • જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  • અરજદારનું આવક પ્રમાણપત્ર
  • અરજદારના બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  • અરજદારનું ઉંમર પ્રમાણપત્ર
  • અરજદારનું જાતિનો દાખલો
  • અરજદારનો મોબાઇલ નંબર
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો

આઈ ખેડૂત ટ્રેક્ટર ખરીદવા સહાય યોજના માટે પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  • કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. ખાતાદીઠ એક જ વાર
  • ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

પીએમ મફત સિલાઈ મશીન યોજના માટે કેવી રીતે અરજી કરશો

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં  https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કરવું.
  • જેમાં “ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment