India’s T20 World Cup squad : આજે 2 જૂનથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ આ વખતે અમેરિકામાં અને વેસ્ટ ઈન્ડિઝ દેશ માં યોજાનારા છે, ત્યારે ભારતીય ટીમની જાહેર થઈ ગઈ છે. જુઓ કોણ બનશે કેપ્ટન અને કયો ખેલાડી રમશે એની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે.
India’s T20 World Cup squad
ભારતીય ટીમ આ વખતે રોહિત શર્માની કેપ્ટનશિપ ની આગેવાની માં T20 વર્લ્ડ કપ માટે ઉતરશે. પણ આ વખતે ઈન્ડિયા ટીમમાં કેએલ રાહુલને સ્થાન મળ્યું નથી. અને શુભમન ગિલને પણ રિઝર્વમાં રાખવામાં આવીયો છે. ભારતીય ટીમમાં 15 ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે.
આ પણ ખાસ વાંચો:
Ayushman Card: આયુષ્માન કાર્ડ ધારકો માટે સારા સમાચાર, હવે મળશે 10 લાખ સુધીનો લાભ
જાણવા જેવું જનરલ નોલેજ: વિવિધ ક્ષેત્રના પિતા (Fathers of Various Fields)
T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ
ભારતીય ટીમમાં 15 ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે.
- રોહિત શર્મા (કેપ્ટન)
- યશસ્વી જયસ્વાલ
- વિરાટ કોહલી
- સૂર્યકુમાર યાદવ
- રિષભ પંત
- સંજૂ સેમસન
- હાર્દિક પંડ્યા
- શિવમ દુબે
- હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન)
- રવીન્દ્ર જાડેજા
- અક્ષર પટેલ
- કુલદીપ યાદવ
- યુઝવેન્દ્ર ચહલ
- અર્શદીપ સિંહ
- જસપ્રીત બુમરાહ અને
- મોહમ્મદ સિરાજ
T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ અહીં રમાશે
T20 વર્લ્ડ કપ માટે ફાઇનલ મેચ: 29 જૂન, બાર્બાડોસ માં વેસ્ટ ઈન્ડિઝ માં રમવામાં આવશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો