વિવિધ ક્ષેત્રના પિતા (Fathers of Various Fields): સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી વિવિધ વખત ક્ષેત્રના પિતા વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે જેમ કે ઇતિહાસના પિતા કોણ?, ભારતના ઇતિહાસના પિતા જેવા પ્રશ્નો પૂછાતા હોય છે. આવા જ પ્રશ્નોના જવાબ આ લેખમાં તમને મળી રહેશે.
આ પણ ખાસ વાંચો:
ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? | E Shram Card Registration
કુવરબાઈનુ મામેરુ યોજના: દીકરીઓને મળશે રૂપિયા 12000 ની સહાય (Kuvarbai Nu Mameru Yojana)
કંઈક નવું જાણવા જેવું: વિવિધ ક્ષેત્રના પિતા (Fathers of Various Fields)
ઈન્ટરનેટના પિતા | વિન્ટ સર્ફ |
ઉત્કાંતિના પિતા | ચાર્લ્સ ડાર્વિન |
આયુર્વેદના પિતા | ધન્વંતરી |
સર્જરીના પિતા | સુશ્રુત |
ઈતિહાસના પિતા | હેરોડોટ્સ |
ભારતીય ઈતિહાસના પિતા | મેગાસ્થનીઝ |
મનોવિજ્ઞાનના પિતા | વિલ્હેમ વુન્ટ |
આધુનિક મનોવિજ્ઞાનના પિતા | સીગમંડ ફોઈડ |
ભારતીય ઉદ્યોગના પિતામહ | જમશેદજી તાતા |
ભારતીય અણુશક્તિના પિતામહ | ડૉ.હોમીભાભા |
ભારતીય શેરબજારના ભિષ્મ પિતામ | ધીરુભાઈ અંબાણી |
ગુજરાતી રંગભૂમિના પિતા | રણછોડભાઈ ઉદયરામ દવે |
અંગ્રેજી કવિતાઓના પિતા | જયોફી ચોસર |
કાપડ ઉદ્યોગના પિતામહ | રણછોડલાલ છોટાલાલ |
ગુજરાતમાં મિલ ઉદ્યોગના પિતા | ચિનુભાઈ માધવલાલ |
સંસ્કૃત વ્યાકરણના પિતા | પાણિની |
ભારતીય બંધારણના પિતા | બાબાસાહેબ આંબેડકર |
ગુજરાતી સાહિત્યના ભિષ્મ પિતામહ | નરસિંહરાવ દિવેટિયા |
ભારતીય ફિલ્મોના પિતા | ઘુડીરાજ ગોવિંદ ફાળકે (દાદાસાહેબ ફાળકે) |
સ્થાનિક સ્વરાજ સંસ્થાના પિતા | લોર્ડ રિપન |
ભારતીય સંસદના પિતા | ગણેશ વાસુદેવ માવળંકર |
ગરબાનો પિતા | વલ્લભ મેવાડો |
શ્વેતક્રાંતિના પિતા | ડૉ.વર્ગીસ કુરિયન |
ભૂગોળના પિતા | ઈરસ્ટોસ્થનીઝ |
રસાયણ વિજ્ઞાનના પિતા | લેવાયસિયે |
આખ્યાનના પિતા | ભાલણ |
જીવ વિજ્ઞાનનો પિતા | અરસ્તુ |
ભારતમાં આધુનિક લીલ વિઘાના પિતા | પ્રો.આયંગર |
જર્મનીની એકતાના પિતા | હેલ્મટ કોહલ |
ગુજરાતી ગઝલના પિતા | બાલાશંકર કંથારિયા |
જાહેર વહીવટના પિતા | વુડો વિલ્સન |
ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા | ડો.વિક્રમભાઈ સારાભાઈ |
નેફોલોજીના પિતા | ડો.કિરપાલ ચુંગ |
ગુજરાતી સોનેટના પિતા | બળવંતરાય ઠાકોર |
પ્લાસ્ટિક સર્જરીના પિતા | સર હેરોલ ગિલિસ |
મોબાઈલ ફોનના પિતા | માર્ટિન કૂપર |
માનવતાના પિતા | પેટ્રાર્ક |
રસાયણ વિજ્ઞાનની માતા | મેરી અન્ને |
ડોલનશૈલીના પિતા | કવિ ન્હાનાલાલ |
ભવાઈના પિતા | અસાઈત ઠાકર |
ટેલિફોનના પિતા | એલેકઝાન્ડર ગ્રેહામ બેલ |
વેસ્ટર્ન મેડિસિનના પિતા | હિપ્પોકેટ્સ |
જીનેટિક્સના પિતા | ગ્રેગર મેન્ડેલ |
ગુજરાતી ખંડકાવ્યના પિતા | મણિશંકર રત્નજી ભટ્ટ |
કમ્યુટરના પિતા | ચાર્લ્સ બેબેજ |
હરિત ક્રાંતિના પિતા | નોર્મન બોરલોગ |
ભારતીય હરિત ક્રાંતિના પિતા | એમ. એસ.સ્વામીનાથ |
ન્યૂક્લિયર ચેમિસ્ટ્રીના પિતા | ઓટો હાન |
ઉર્દૂ ભાષાના પિતા | મૌલવી અબ્દુલ હક |
અમેરિકન બંધારણના પિતા | જેમ્સ મેડિસન |
મોડર્ન ફિજિક્સના પિતા | ગેલિલિયો ગેલેલી |
આધુનિક ખગોળશાસ્ત્રના પિતા | નિકોલસ કોપરનિક્સ |
અર્થશાસ્ત્રના પિતા | એડમ સ્મિથ |
ગણિતના પિતા | આર્કિમીડીઝ |
આવર્ત કોષ્ટકના પિતા | મેન્ડેલીફ |
ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતા | આચાર્ય પ્રફુલચંદ્ર રાય |
ન્યૂક્લિયર ફિઝિક્સના પિતા | અર્નેસ્ટ રુથરફોર્ડ |
ભારતીય ન્યૂક્લિયર ફિજિક્સના પિતા | હોમીભાભા |
પાકિસ્તાનના પિતા | મોહમ્મદ અલી ઝીન્ના |
મોડર્ન ઓલિમ્પિકના પિતા | પીયરી ડી કોબુર્ટિન |
ઈલેક્ટ્રનિક્સના પિતા | માઈકલ ફરાડે |
ઈકોલોજીના પિતા | એલેકઝાન્ડર હમબોલ્ટ |
ભારતીય ઈકોલોજીના પિતા | રામદેવ મિશ્રા |
ભારતીય અર્થતંત્રના સુધારાના પિતા | ડૉ.મનમોહનસિંહ |
ઈમેઈલના પિતા | રેમન્ડ ટોમલીન્સન |
પ્રાણીશાસ્ત્ર (ઝુઓલોજી)ના પિતા | એરિસ્ટોટલ |
જૈવ વૈવિધ્ય (બાયોડાયવર્સિટી)ના પિતા | ઈઓ વિલ્સન |
આધુનિક વિજ્ઞાનના પિતા | ગેલેલિયો |
ભારતીય ગતિના પિતા | આર્યભટ્ટ |
કોષ વિજ્ઞાનના પિતા | રોબર્ટ હૂક |
ફાઈકોલોજીના પિતા | હાર્વે |
માનવ શરીર વિજ્ઞાનના પિતા | ક્લાઉડ બનૉડ |
ઈન્ડિયન નેવી (ભારતીય નૌકાદળ)ના પિતા | શિવાજી મહારાજ |
શરીર રચના (એનાટોમી)ના પિતા | એન્ડ્રીઆસ વેસેલિઅસ |
માઈક્રોસ્કોપના પિતા | એન્ટની લ્યુવનહોક |
નંબરના પિતા | પાયથાગોરસ |
આધુનિક વનસ્પતિ શાસ્ત્રના પિતા | લિનિયસ |
વનસ્પતિશાસ્ત્ર (બોટની)ના પિતા | થિયોફેસ્ટસ |
અગત્યની લિંક
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો