Vahali Dikri Yojana 2024 : વ્હાલી દિકરી યોજના 2024, હવે ગુજરાતની તમામ દીકરીઓને મળશે રૂ. એક લાખ દસ હજારની સહાય
Vahali Dikri Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અંતર્ગત જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા રૂ. એક લાખ દસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. Vahali Dikri Yojana 2024 જહેરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અંતર્ગત હવે દિકરીઓને મળશે રૂ. 110,000 ની સહાય . તેનાથી દીકરીઓને આગળ અભ્યાસ નો … Read more