Post Office Schemes : આ યોજના ખાસ કરીને વૃદ્ધો માટે શરૂ કરવામાં આવી, 8 ટકાથી વધુ વ્યાજ અને ટેક્સમાં છૂટનો લાભ
Post Office Schemes : આજના સમયમાં દરેક વ્યક્તિ માટે પૈસાની બચત ખૂબ જ જરૂરી બની ગયા છે. આજે આપણે તોધી થોડી બચત કરીંને બચાવેલા પૈસા ખરાબ સમયમાં ખુબજ કામ આવે છે. જો તમે તમારા બચાવેલા પૈસાનું યોગ્ય જગ્યા પર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને તેના પર કોઈ જોખમ લેવા માંગતા નથી, તો પોસ્ટ ઓફિસની … Read more