GSRTC Bus Pass Online: ST બસોમાં વિદ્યાર્થી અને મુસાફરો હવે ઘેર બેઠાં ઇ-પાસ મેળવી શકશે

GSRTC Bus Pass Online

GSRTC Bus Pass Online: શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નોકરી માટે ST બસમાં સવાર થતા મુસાફરો હવે બસ પાસ ઓનલાઈન મેળવી શકશે. ઈ-પાસ યોજના ગૃહ રાજ્ય મંત્રી અને પરિવહનના સ્વતંત્ર પ્રભારી હર્ષ સંઘવી દ્વારા શરૂ કરવામાં આવી છે. pass.gsrtc.in એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા pass.gsrtc.in પર ઓનલાઈન અરજી કરી … Read more