Ayushman Card: આયુષ્માન કાર્ડ ધારકો માટે સારા સમાચાર, હવે મળશે 10 લાખ સુધીનો લાભ
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સારા સમાચાર, 11 જુલાઈ થી 10 લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકાશે. આયુષ્યમાન કાર્ડમાં 5 લાખ સુધીની સહાય મર્યાદા હવે 10 લાખ રૂપિયા સુધી કરવાની કવાયત હાથ ધરાઈ છે. આયુષ્યમાન કાર્ડ: વિવિધ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ હાલમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ફીમા મળે છે. હવે 11મી જુલાઈથી આ ૨કમ … Read more